ગીતશાસ્ત્ર ૯૭:૧૨
હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો .ગીતશાસ્ત્ર ૯૭:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 97:12
- Be glad in the LORD, you righteous people! Give thanks to his holy Name.
- हिन्दी — भजन संहिता ९७:१२
- हे धर्मियों, यहोवा के कारण आनन्दित हो; और जिस पवित्र नाम से उसका स्मरण होता है, उसका धन्यवाद करो!
સંદર્ભમાં
૧૦હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો ! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
૧૧ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
૧૨હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો .
