ગીતશાસ્ત્ર ૯૭:૨
વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે .ગીતશાસ્ત્ર ૯૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 97:2
- Clouds and darkness are around him. Righteousness and justice are the foundation of his throne.
- हिन्दी — भजन संहिता ९७:२
- बादल और अंधकार उसके चारों ओर हैं; उसके सिंहासन का मूल धर्म और न्याय है।
સંદર્ભમાં
૧યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
૨વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે .
૩અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
૪તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
