Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૯૭:૩

અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.

ગીતશાસ્ત્ર ૯૭:૩ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishPsalms 97:3
A fire goes before him, and burns up his adversaries on every side.
हिन्दीभजन संहिता ९७:३
उसके आगे-आगे आग चलती हुई उसके विरोधियों को चारों ओर भस्म करती है। (प्रका. 11:5)

સંદર્ભમાં

યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.

વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે .

અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.

તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.

યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.