ગીતશાસ્ત્ર ૯૮:૬
તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.ગીતશાસ્ત્ર ૯૮:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 98:6
- With trumpets and sound of the ram’s horn, make a joyful noise before the King, the LORD.
- हिन्दी — भजन संहिता ९८:६
- तुरहियां और नरसिंगे फूँक फूँककर यहोवा राजा का जयजयकार करो।
સંદર્ભમાં
૪હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
૫વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
૬તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
૭સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
૮નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
