ગીતશાસ્ત્ર ૯૮:૭
સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.ગીતશાસ્ત્ર ૯૮:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Psalms 98:7
- Let the sea roar with its fullness; the world, and those who dwell therein.
- हिन्दी — भजन संहिता ९८:७
- समुद्र और उसमें की सब वस्तुएँ गरज उठें; जगत और उसके निवासी महाशब्द करें!
સંદર્ભમાં
૫વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
૬તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
૭સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
૮નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
૯યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
