રોમનોને પત્ર ૧૨:૧૫
આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.રોમનોને પત્ર ૧૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 12:15
- Rejoice with those who rejoice. Weep with those who weep.
- हिन्दी — रोमियों १२:१५
- आनन्द करनेवालों के साथ आनन्द करो, और रोनेवालों के साथ रोओ। (भज. 35:13)
સંદર્ભમાં
૧૩સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.
૧૪તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.
૧૫આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.
૧૬અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
૧૭દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.
