રોમનોને પત્ર ૧૬:૮
પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.રોમનોને પત્ર ૧૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 16:8
- Greet Amplias, my beloved in the Lord.
- हिन्दी — रोमियों १६:८
- अम्पलियातुस को, जो प्रभु में मेरा प्रिय है, नमस्कार।
સંદર્ભમાં
૬મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.
૭મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા.
૮પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.
૯ખ્રિસ્તમાં અમારી સાથે કામ કરનાર ઉર્બાનસને તથા મારા વહાલાં સ્તાખુસને સલામ કહેજો.
૧૦ખ્રિસ્તમાં માનવંતા આપોલસને સલામ કહેજો. આરીસ્તોબુલસના ઘરનાંને સલામ કહેજો.
