રોમનોને પત્ર ૧૬:૬
મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.રોમનોને પત્ર ૧૬:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Romans 16:6
- Greet Mary, who labored much for us.
- हिन्दी — रोमियों १६:६
- मरियम को जिसने तुम्हारे लिये बहुत परिश्रम किया, नमस्कार।
સંદર્ભમાં
૪તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે; તેઓનો ઉપકાર એકલો હું જ નહિ, પણ બિનયહૂદીઓમાંના સર્વ વિશ્વાસી સમુદાય પણ માને છે;
૫વળી તેઓના ઘરમાં જે વિશ્વાસી સમુદાય છે તેને સલામ કહેજો. મારો વહાલો અપાઈનેતસ જે ખ્રિસ્તને સારુ આસિયાનું પ્રથમફળ છે, તેને સલામ કહેજો.
૬મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.
૭મારા સગાં તથા મારી સાથેના બંદીવાન આન્દ્રોનિકસ તથા જુનિયાસને સલામ કહેજો. તેઓ પ્રેરિતોમાં જાણીતા છે અને મારી અગાઉ ખ્રિસ્તમાં આવ્યા હતા.
૮પ્રભુમાં મારા વહાલાં આંપ્લિયાતસને સલામ કહેજો.
