ગીતોનું ગીત ૧:૧૬
જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.ગીતોનું ગીત ૧:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 1:16
- Behold, you are beautiful, my beloved, yes, pleasant; and our couch is verdant.
- हिन्दी — श्रेष्ठगीत १:१६
- हे मेरे प्रिय तू सुन्दर और मनभावना है और हमारा बिछौना भी हरा है;
સંદર્ભમાં
૧૪મારો પ્રીતમ, એન-ગેદીની દ્રાક્ષવાડીમાં, મેંદીના ફૂલના ગુચ્છો જેવો લાગે છે.
૧૫જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
૧૬જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
૧૭આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
