ગીતોનું ગીત ૧:૧૭
આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.ગીતોનું ગીત ૧:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 1:17
- The beams of our house are cedars. Our rafters are firs.
- हिन्दी — श्रेष्ठगीत १:१७
- हमारे घर के धरन देवदार हैं और हमारी छत की कड़ियाँ सनोवर हैं।
સંદર્ભમાં
૧૫જો, મારી પ્રિયતમા, તું સુંદર છે, જો, તું સુંદર છે; તારી આંખો હોલાના જેવી છે.
૧૬જો, તું સુંદર છે મારા પ્રીતમ, તું કેવો મનોહર છે. આપણો પલંગ કૂણા છોડના જેવો છે.
૧૭આપણા ઘરના મોભ એરેજ વૃક્ષની ડાળીઓ જેવા અને આપણી છતની વળીઓ દેવદાર વૃક્ષની ડાળીઓની છે.
