ગીતોનું ગીત ૨:૧
હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.ગીતોનું ગીત ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Song of Solomon 2:1
- I am a rose of Sharon, a lily of the valleys.
- हिन्दी — श्रेष्ठगीत २:१
- मैं शारोन का गुलाब और तराइयों का सोसन फूल हूँ। वर
સંદર્ભમાં
૧હું શારોનનું ગુલાબ છું, અને ખીણોની ગુલછડી છું.
૨કાંટાઓ મધ્યે જેમ ગુલછડી હોય છે, તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
૩જેમ જંગલના ઝાડમાં સફરજનનું વૃક્ષ હોય, તેમ જુવાનો વચ્ચે મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
