તિતસને પત્ર ૧:૧૩
આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,તિતસને પત્ર ૧:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Titus 1:13
- This testimony is true. For this cause, reprove them sharply, that they may be sound in the faith,
- हिन्दी — तीतुस १:१३
- यह गवाही सच है, इसलिए उन्हें कड़ाई से चेतावनी दिया कर, कि वे विश्वास में पक्के हो जाएँ।
સંદર્ભમાં
૧૧તેઓને બોલતા બંધ કરવા જોઈએ; તેઓ નીચ લાભ મેળવવા માટે જે ઉચિત નથી તેવું શીખવીને બધા કુટુંબનો નાશ કરે છે.
૧૨તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”
૧૩આ સાક્ષી ખરી છે માટે તેઓને સખત રીતે ધમકાવ કે,
૧૪તેઓ યહૂદીઓની દંતકથાઓ તથા સત્યથી ભટકનાર માણસોની આજ્ઞાઓ પર ચિત્ત ન રાખતાં વિશ્વાસમાં દ્રઢ રહે.
૧૫શુદ્ધોને મન સઘળું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓનો મન કંઈ પણ શુદ્ધ હોતું નથી; તેઓનાં મન તથા અંતઃકરણ ભ્રષ્ટ થયેલાં છે.
