ઝખાર્યા ૭:૨
બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.ઝખાર્યા ૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Zechariah 7:2
- The people of Bethel sent Sharezer and Regem Melech and their men to entreat the LORD’s favor,
- हिन्दी — जकर्याह ७:२
- बेतेलवासियों ने शरेसेर और रेगेम्मेलेक को इसलिए भेजा था कि यहोवा से विनती करें,
સંદર્ભમાં
૧દાર્યાવેશ રાજાના ચોથા વર્ષમાં, તેના નવમા એટલે કે કિસ્લેવ મહિનાના ચોથા દિવસે યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું.
૨બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.
૩યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, “જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?”
૪ત્યારે સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,
