1 કાળવૃતાંત ૩:૬
દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,1 કાળવૃતાંત ૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:6
- and Ibhar, Elishama, Eliphelet,
- हिन्दी — 1 इतिहास ३:६
- और यिभार, एलीशामा एलीपेलेत,
સંદર્ભમાં
૪દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.
૫વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
૬દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
૭નોગા, નેફેગ, યાફીઆ,
૮અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
