1 કાળવૃતાંત ૩:૮
અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.1 કાળવૃતાંત ૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:8
- Elishama, Eliada, and Eliphelet, nine.
- हिन्दी — 1 इतिहास ३:८
- एलीशामा, एल्यादा और एलीपेलेत, ये नौ पुत्र थे।
સંદર્ભમાં
૬દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
૭નોગા, નેફેગ, યાફીઆ,
૮અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
૯તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
૧૦સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
