1 કાળવૃતાંત ૩:૭
નોગા, નેફેગ, યાફીઆ,1 કાળવૃતાંત ૩:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:7
- Nogah, Nepheg, Japhia,
- हिन्दी — 1 इतिहास ३:७
- नोगह, नेपेग, यापी,
સંદર્ભમાં
૫વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
૬દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
૭નોગા, નેફેગ, યાફીઆ,
૮અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
૯તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
