1 કાળવૃતાંત ૩:૯
તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.1 કાળવૃતાંત ૩:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:9
- All these were the sons of David, in addition to the sons of the concubines; and Tamar was their sister.
- हिन्दी — 1 इतिहास ३:९
- ये सब दाऊद के पुत्र थे; और इनको छोड़ रखैलों के भी पुत्र थे, और इनकी बहन तामार थी।
સંદર્ભમાં
૭નોગા, નેફેગ, યાફીઆ,
૮અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
૯તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
૧૦સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
૧૧યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.
