1 કાળવૃતાંત ૬:૧૧
અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.1 કાળવૃતાંત ૬:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:11
- Azariah became the father of Amariah. Amariah became the father of Ahitub.
- हिन्दी — 1 इतिहास ६:११
- अजर्याह से अमर्याह, अमर्याह से अहीतूब,
સંદર્ભમાં
૯અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
૧૦યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
૧૧અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
૧૨અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
૧૩શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
