1 કાળવૃતાંત ૬:૧૨
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.1 કાળવૃતાંત ૬:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:12
- Ahitub became the father of Zadok. Zadok became the father of Shallum.
- हिन्दी — 1 इतिहास ६:१२
- अहीतूब से सादोक, सादोक से शल्लूम,
સંદર્ભમાં
૧૦યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
૧૧અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
૧૨અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
૧૩શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
૧૪અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
