1 કાળવૃતાંત ૬:૧૪
અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.1 કાળવૃતાંત ૬:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:14
- Azariah became the father of Seraiah. Seraiah became the father of Jehozadak.
- हिन्दी — 1 इतिहास ६:१४
- अजर्याह से सरायाह, और सरायाह से यहोसादाक उत्पन्न हुआ।
સંદર્ભમાં
૧૨અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
૧૩શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
૧૪અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
૧૫જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
૧૬લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
