1 કાળવૃતાંત ૬:૧૬
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.1 કાળવૃતાંત ૬:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:16
- The sons of Levi: Gershom, Kohath, and Merari.
- हिन्दी — 1 इतिहास ६:१६
- लेवी के पुत्र गेर्शोम, कहात और मरारी।
સંદર્ભમાં
૧૪અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
૧૫જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
૧૬લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૧૭ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
૧૮કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
