1 કાળવૃતાંત ૬:૧૮
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.1 કાળવૃતાંત ૬:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:18
- The sons of Kohath were Amram, Izhar, Hebron, and Uzziel.
- हिन्दी — 1 इतिहास ६:१८
- और कहात के पुत्र अम्राम, यिसहार, हेब्रोन और उज्जीएल।
સંદર્ભમાં
૧૬લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૧૭ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
૧૮કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
૧૯મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
૨૦ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
