1 કાળવૃતાંત ૬:૧૯
મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:1 કાળવૃતાંત ૬:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:19
- The sons of Merari: Mahli and Mushi. These are the families of the Levites according to their fathers’ households.
- हिन्दी — 1 इतिहास ६:१९
- और मरारी के पुत्र महली और मूशी। अपने-अपने पितरों के घरानों के अनुसार लेवियों के कुल ये हुए।
સંદર્ભમાં
૧૭ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
૧૮કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
૧૯મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
૨૦ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
૨૧તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઇદ્દો, તેનો દીકરો ઝેરાહ, તેનો દીકરો યેઆથરાય.
