1 કાળવૃતાંત ૬:૪૦
શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.1 કાળવૃતાંત ૬:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:40
- the son of Michael, the son of Baaseiah, the son of Malchijah,
- हिन्दी — 1 इतिहास ६:४०
- शिमा मीकाएल का, मीकाएल बासेयाह का, बासेयाह मल्किय्याह का,
સંદર્ભમાં
૩૮કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.
૩૯હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
૪૦શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
૪૧માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
