1 કાળવૃતાંત ૬:૪૨
અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.1 કાળવૃતાંત ૬:૪૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:42
- the son of Ethan, the son of Zimmah, the son of Shimei,
- हिन्दी — 1 इतिहास ६:४२
- अदायाह एतान का, एतान जिम्मा का, जिम्मा शिमी का,
સંદર્ભમાં
૪૦શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
૪૧માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
૪૩શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
૪૪હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
