1 કાળવૃતાંત ૬:૪૩
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.1 કાળવૃતાંત ૬:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:43
- the son of Jahath, the son of Gershom, the son of Levi.
- हिन्दी — 1 इतिहास ६:४३
- शिमी यहत का, यहत गेर्शोम का, गेर्शोम लेवी का पुत्र था।
સંદર્ભમાં
૪૧માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
૪૩શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
૪૪હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
૪૫માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
