1 કાળવૃતાંત ૬:૫
અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.1 કાળવૃતાંત ૬:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:5
- Abishua became the father of Bukki. Bukki became the father of Uzzi.
- हिन्दी — 1 इतिहास ६:५
- अबीशू से बुक्की, बुक्की से उज्जी,
સંદર્ભમાં
૩આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
૪એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ.
૫અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.
૬ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
૭મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
