1 કાળવૃતાંત ૬:૭
મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.1 કાળવૃતાંત ૬:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:7
- Meraioth became the father of Amariah. Amariah became the father of Ahitub.
- हिन्दी — 1 इतिहास ६:७
- मरायोत से अमर्याह, अमर्याह से अहीतूब,
સંદર્ભમાં
૫અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.
૬ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
૭મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
૮અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.
૯અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
