1 કાળવૃતાંત ૬:૮
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.1 કાળવૃતાંત ૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:8
- Ahitub became the father of Zadok. Zadok became the father of Ahimaaz.
- हिन्दी — 1 इतिहास ६:८
- अहीतूब से सादोक, सादोक से अहीमास,
સંદર્ભમાં
૬ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
૭મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
૮અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.
૯અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
૧૦યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
