1 કાળવૃતાંત ૬:૭૨
ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,1 કાળવૃતાંત ૬:૭૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:72
- and out of the tribe of Issachar, Kedesh with its pasture lands, Daberath with its pasture lands,
- हिन्दी — 1 इतिहास ६:७२
- और इस्साकार के गोत्र में से अपनी-अपनी चराइयों समेत केदेश, दाबरात,
સંદર્ભમાં
૭૦મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ.
૭૧ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૨ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
૭૩રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
૭૪આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
