1 કાળવૃતાંત ૬:૭૩
રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.1 કાળવૃતાંત ૬:૭૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 6:73
- Ramoth with its pasture lands, and Anem with its pasture lands;
- हिन्दी — 1 इतिहास ६:७३
- रामोत और आनेम,
સંદર્ભમાં
૭૧ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૭૨ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
૭૩રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
૭૪આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
૭૫હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
