કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૬
કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:6
- There are various kinds of workings, but the same God who works all things in all.
- हिन्दी — 1 कुरिन्थियों १२:६
- और प्रभावशाली कार्य कई प्रकार के हैं, परन्तु परमेश्वर एक ही है, जो सब में हर प्रकार का प्रभाव उत्पन्न करता है।
સંદર્ભમાં
૪કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;
૫સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
૬કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
૭પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
૮કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
