કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૭
પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.કરિંથીઓને પહેલો પત્ર ૧૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 12:7
- But to each one is given the manifestation of the Spirit for the profit of all.
- हिन्दी — 1 कुरिन्थियों १२:७
- किन्तु सब के लाभ पहुँचाने के लिये हर एक को आत्मा का प्रकाश दिया जाता है।
સંદર્ભમાં
૫સેવાઓ અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.
૬કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.
૭પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકના સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.
૮કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઈ છે; તો કોઈને એ જ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે.
૯કોઈને એ જ આત્માથી વિશ્વાસ; અને કોઈને એ જ આત્માથી સાજાં કરવાના કૃપાદાન;
