કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૧
તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:31
- For you all can prophesy one by one, that all may learn and all may be exhorted.
- हिन्दी — 1 कुरिन्थियों १४:३१
- क्योंकि तुम सब एक-एक करके भविष्यद्वाणी कर सकते हो ताकि सब सीखें, और सब शान्ति पाएँ।
સંદર્ભમાં
૨૯બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.
૩૦પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
૩૧તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
૩૨પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
૩૩ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
