કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૩
ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:33
- for God is not a God of confusion but of peace, as in all the assemblies of the saints.
- हिन्दी — 1 कुरिन्थियों १४:३३
- क्योंकि परमेश्वर गड़बड़ी का नहीं , परन्तु शान्ति का कर्ता है; जैसा पवित्र लोगों की सब कलीसियाओं में है।
સંદર્ભમાં
૩૧તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
૩૨પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
૩૩ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
૩૪સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
૩૫પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.
