કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૬
હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:6
- But with you it may be that I will stay with you, or even winter with you, that you may send me on my journey wherever I go.
- हिन्दी — 1 कुरिन्थियों १६:६
- परन्तु सम्भव है कि तुम्हारे यहाँ ही ठहर जाऊँ और शरद ऋतु तुम्हारे यहाँ काटूँ, तब जिस ओर मेरा जाना हो, उस ओर तुम मुझे पहुँचा दो।
સંદર્ભમાં
૪જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
૫હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
૬હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
૭કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
૮પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
