કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૮
પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;કરિંથીઓને પહેલો પત્ર ૧૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 16:8
- But I will stay at Ephesus until Pentecost,
- हिन्दी — 1 कुरिन्थियों १६:८
- परन्तु मैं पिन्तेकुस्त तक इफिसुस में रहूँगा।
સંદર્ભમાં
૬હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
૭કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
૮પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
૯કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
૧૦પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
