યોહાનનો પહેલો પત્ર ૫:૧૯
આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.યોહાનનો પહેલો પત્ર ૫:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 John 5:19
- We know that we are of God, and the whole world lies in the power of the evil one.
- हिन्दी — 1 यूहन्ना ५:१९
- हम जानते हैं, कि हम परमेश्वर से हैं, और सारा संसार उस दुष्ट के वश में पड़ा है।
સંદર્ભમાં
૧૭સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
૧૮આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
૧૯આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
૨૦વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે.
૨૧પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.
