યોહાનનો પહેલો પત્ર ૫:૨૧
પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.યોહાનનો પહેલો પત્ર ૫:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 John 5:21
- Little children, keep yourselves from idols.
- हिन्दी — 1 यूहन्ना ५:२१
- हे बालकों, अपने आपको मूरतों से बचाए रखो।
સંદર્ભમાં
૧૯આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
૨૦વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે.
૨૧પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.
