1 શમુએલ ૩૦:૨૮
અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.1 શમુએલ ૩૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 30:28
- to those who were in Aroer, to those who were in Siphmoth, to those who were in Eshtemoa,
- हिन्दी — 1 शमूएल ३०:२८
- अरोएर, सिपमोत, एश्तमो,
સંદર્ભમાં
૨૬જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”
૨૭તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,
૨૮અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.
૨૯તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
૩૦હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
