1 શમુએલ ૩૦:૨૯
તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,1 શમુએલ ૩૦:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 30:29
- to those who were in Racal, to those who were in the cities of the Jerahmeelites, to those who were in the cities of the Kenites,
- हिन्दी — 1 शमूएल ३०:२९
- राकाल, यरहमेलियों के नगरों, केनियों के नगरों,
સંદર્ભમાં
૨૭તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,
૨૮અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.
૨૯તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
૩૦હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
૩૧હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.
