1 શમુએલ ૩૦:૩૧
હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.1 શમુએલ ૩૦:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 30:31
- to those who were in Hebron, and to all the places where David himself and his men used to stay.
- हिन्दी — 1 शमूएल ३०:३१
- हेब्रोन आदि जितने स्थानों में दाऊद अपने जनों समेत फिरा करता था, उन सब के पुरनियों के पास उसने कुछ कुछ भेजा।
સંદર્ભમાં
૨૯તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
૩૦હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
૩૧હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.
