તિમોથીને પહેલો પત્ર ૨:૧૩
કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;તિમોથીને પહેલો પત્ર ૨:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 2:13
- For Adam was formed first, then Eve.
- हिन्दी — 1 तीमुथियुस २:१३
- क्योंकि आदम पहले, उसके बाद हव्वा बनाई गई। (1 कुरि. 11:8)
સંદર્ભમાં
૧૧સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી શાંત રહીને શીખવું.
૧૨ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.
૧૩કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;
૧૪આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;
૧૫તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.
