તિમોથીને પહેલો પત્ર ૨:૧૪
આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;તિમોથીને પહેલો પત્ર ૨:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 2:14
- Adam wasn’t deceived, but the woman, being deceived, has fallen into disobedience;
- हिन्दी — 1 तीमुथियुस २:१४
- और आदम बहकाया न गया, पर स्त्री बहकावे में आकर अपराधिनी हुई। (उत्प. 3:6)
સંદર્ભમાં
૧૨ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.
૧૩કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;
૧૪આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;
૧૫તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.
