તિમોથીને પહેલો પત્ર ૨:૧૫
તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.તિમોથીને પહેલો પત્ર ૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Timothy 2:15
- but she will be saved through her childbearing, if they continue in faith, love, and holiness with sobriety.
- हिन्दी — 1 तीमुथियुस २:१५
- तो भी स्त्री बच्चे जनने के द्वारा उद्धार पाएगी, यदि वह संयम सहित विश्वास, प्रेम, और पवित्रता में स्थिर रहे।
સંદર્ભમાં
૧૩કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;
૧૪આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રીએ છેતરાઈને ઉલ્લંઘન કર્યું;
૧૫તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રતામાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉદ્ધાર પામશે.
