કરિંથીઓને બીજો પત્ર ૩:૧૦
અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.કરિંથીઓને બીજો પત્ર ૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Corinthians 3:10
- For most certainly that which has been made glorious has not been made glorious in this respect, by reason of the glory that surpasses.
- हिन्दी — 2 कुरिन्थियों ३:१०
- और जो तेजोमय था, वह भी उस तेज के कारण जो उससे बढ़कर तेजोमय था, कुछ तेजोमय न ठहरा। (निर्ग. 34:29-30)
સંદર્ભમાં
૮તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
૯કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
૧૦અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
૧૧કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
૧૨એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;
