પુનર્નિયમ ૧૪:૧
તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.પુનર્નિયમ ૧૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 14:1
- You are the children of the LORD your God. You shall not cut yourselves, nor make any baldness between your eyes for the dead.
- हिन्दी — व्यवस्थाविवरण १४:१
- “तुम अपने परमेश्वर यहोवा के पुत्र हो; इसलिए मरे हुओं के कारण न तो अपना शरीर चीरना, और न भौहों के बाल मुण्डाना । (रोम. 9:4)
સંદર્ભમાં
૧તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
૨કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
૩તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
