પુનર્નિયમ ૧૪:૩
તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.પુનર્નિયમ ૧૪:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 14:3
- You shall not eat any abominable thing.
- हिन्दी — व्यवस्थाविवरण १४:३
- “तू कोई घिनौनी वस्तु न खाना।
સંદર્ભમાં
૧તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
૨કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
૩તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
૪તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
૫હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
