પુનર્નિયમ ૧૪:૪
તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,પુનર્નિયમ ૧૪:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 14:4
- These are the animals which you may eat: the ox, the sheep, the goat,
- हिन्दी — व्यवस्थाविवरण १४:४
- जो पशु तुम खा सकते हो वे ये हैं, अर्थात् गाय-बैल, भेड़-बकरी,
સંદર્ભમાં
૨કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
૩તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
૪તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
૫હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
૬જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
