એફેસીઓને પત્ર ૪:૨૦
પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,એફેસીઓને પત્ર ૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 4:20
- But you didn’t learn Christ that way,
- हिन्दी — इफिसियों ४:२०
- पर तुम ने मसीह की ऐसी शिक्षा नहीं पाई।
સંદર્ભમાં
૧૮તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
૧૯તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
૨૦પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
૨૧જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
૨૨તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.
